$Ce,\,Pr$ અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th,\,Pa$ અને $U$ કરતાં વધારે છે. શાથી ?
$Ce, Pr$ અને $Nd$ લેન્થેનોઈડ્સ છે, તેમની બાહ્યતમ $4 f$ માં અને $6 s$ માં ઇલેક્ટ્રોન છે. તેમના બાહ્યકોશના ઈલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક હોવાથી મજબૂત રીતે બંધાયેલ હોય છે.
$Th, Pa$ અને $U$ ઍક્ટિનોઈડ્ટસ છે, તેમની બાહ્યતમ $5 f, 6 d$ અને $7 s$ માં ઈલેક્ટ્રોન હોય છે અને તેમની આયનીકરણ એન્થાલ્પીનાં શરૂઆતના લેન્થેનોઇડ્રસ $(Ce, Pr, Nd)$ ના કરતાં ઓછાં હોય છે, કારણ કે ઍક્ટિનોઇડ્સમમાં $5 f$ ભરાવાનું શરૂ થાય ત્યારે તે અંતર્ભાગમાં ઓછુ ભેદન કરશે. તેથી $5 f$ ઈલેક્ટ્રોન કેન્દ્રિય વીજભાર પ્રત્યે અનુવર્તી લેન્થેનોઈડ્સનન $4 f$ ઈલેક્ટ્રોનની સરખામણીમાં વધુ અસરકારક રીતે શીલ્ડીંગ અસર પામેલા હોય છે. ઍક્ટિનોઈડ્રસમાં બાહ્ય ઈલેક્ટ્રૉન ઓછી દઢતાથી બંધાયેલા બંધન માટે પ્રાપ્ય હોય છે.
કયુપ્રસ આયન રંગવિહીન હોય છે જ્યારે કયુપ્રિક આયન રંગીન હોય છે ?
સંક્રાંતિ તત્ત્વોની પ્રતિક્રિયાત્મકતા $Sc$ થી $Cu$ સુધી લગભગ નિયમિત પણ ઘટે છે. સમજાવો.
જર્મન સિલ્વર કોની મિશ્ર ધાતુ છે?
પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.
$22$ કેરેટ સોનાના ઘરેણામાં $Au $ અને $Cu $ ના પરમાણ્વિય કદ કેટલું હોય છે