બે સમાન પાવર ધરાવતા સોડિયમ લેમ્પમાં વ્યતિકરણની ઘટના અવલોકી શકાતી નથી કારણ કે બન્ને તરંગો .....

  • A
    અચળ કળા તફાવત ધરાવતા નથી
  • B
    શૂન્ય કળા તફાવત ધરાવે છે
  • C
    જુદી જુદી તીવ્રતા ધરાવે છે
  • D
    જુદી જુદી આવૃત્તિ ધરાવે છે

Explore More

Similar Questions

સંવિનાશી વ્યતિકરણ (constructive interference) માટે બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત કેટલો હોવો જોઈએ?

બે સુસંબદ્ધ ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર $n:1$ હોય ત્યારે વ્યતિકરણ ભાત મળે છે. ગુણોત્તર $\frac{I_{\text{Max}}-I_{\text{Min}}}{I_{\text{Max}}+I_{\text{Min}}}$ મહત્તમ ક્યારે થશે?

બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો કે જેમની તીવ્રતાનો ગુણોત્તર $n$ છે,તેના વડે વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે. વ્યતિકરણ ભાતમાં,ગુણોત્તર $\frac{I_{max} - I_{min}}{I_{max} + I_{min}}$ કેટલો થશે?

Difficult
View Solution

વ્યતિકરણની ઘટના દર્શાવવા માટે,આપણે બે એવા ઉદગમોની જરૂર છે જે નીચે મુજબનું વિકિરણ ઉત્સર્જિત કરે:

બે સુસંબદ્ધ ઉદ્દગમોની તીવ્રતા અલગ-અલગ છે. તેઓ વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. જો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર $25:1$ હોય,તો ઉદ્દગમોની તીવ્રતાઓનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo