સંવિનાશી વ્યતિકરણ (constructive interference) માટે બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત કેટલો હોવો જોઈએ?

  • A
    $(2n+1)\lambda$
  • B
    $2n\pi$
  • C
    $n\lambda$
  • D
    $(2n+1)\frac{\lambda}{2}$

Explore More

Similar Questions

જો $L$ એ સુસંબદ્ધ લંબાઈ (coherence length) હોય અને $c$ એ પ્રકાશનો વેગ હોય,તો સુસંબદ્ધ સમય (coherence time) કેટલો થાય?

બે તરંગોની તીવ્રતાઓ અનુક્રમે $2$ અને $3$ એકમ છે. તો વ્યતિકરણ વિસ્તારમાં પ્રકાશની સરેરાશ તીવ્રતાનું મૂલ્ય ...... થશે.

વ્યતિકરણના પ્રયોગમાં,બે સુસમ્બદ્ધ તરંગો $S_1$ અને $S_2$ અનુક્રમે $y_1 = 10 \sin(\omega t)$ અને $y_2 = 10 \sin(\omega t - \pi/6)$ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે આ તરંગો એકબીજા પર સંપાત થઈ વ્યતિકરણ ભાત રચે છે,ત્યારે મહત્તમ તીવ્રતા ....... છે. (ધારો કે $K = 1$)

$3 A$ અને $2 A$ કંપવિસ્તાર ધરાવતા બે એકવર્ણી પ્રકાશના તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે,જેમના વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તે બિંદુએ તીવ્રતા કોના પ્રમાણમાં હશે ($A^{2}$ માં)?

સામાન્ય ઉદ્દગમ દ્વારા પ્રકાશના તરંગો ઉત્સર્જાય છે. તો કયા સમય અંતરાલ માટે કળા અચળ રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo