(N/A) ધારો કે $I = \int x^{2} \log x \, dx$.
ખંડશઃ સંકલનના સૂત્ર $\int u \cdot v \, dx = u \int v \, dx - \int \left( \frac{du}{dx} \int v \, dx \right) dx$ નો ઉપયોગ કરતા,જ્યાં $LIATE$ નિયમ મુજબ આપણે $u = \log x$ (પ્રથમ વિધેય) અને $v = x^{2}$ (બીજું વિધેય) લઈએ છીએ:
$I = \log x \int x^{2} \, dx - \int \left( \frac{d}{dx}(\log x) \int x^{2} \, dx \right) dx$
$I = \log x \left( \frac{x^{3}}{3} \right) - \int \left( \frac{1}{x} \cdot \frac{x^{3}}{3} \right) dx$
$I = \frac{x^{3} \log x}{3} - \int \frac{x^{2}}{3} \, dx$
$I = \frac{x^{3} \log x}{3} - \frac{1}{3} \left( \frac{x^{3}}{3} \right) + C$
$I = \frac{x^{3} \log x}{3} - \frac{x^{3}}{9} + C$,જ્યાં $C$ એ સ્વૈર અચળાંક છે.