એક રેડિયોએક્ટિવ તત્વનું પ્રારંભિક દળ $40 \ g$ છે. જો તેનો અર્ધ-આયુષ્ય સમય $8 \ years$ હોય,તો $24 \ years$ પછી તેનું કેટલા ગ્રામ દળ બાકી રહેશે?

  • A
    $2$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

રેડિયમ-$226$ નો અર્ધ-આયુષ્ય સમય $1620$ વર્ષ છે. $10 \ g$ રેડિયમનું $1.25 \ g$ માં રૂપાંતર થવા માટે લાગતો સમય ......... વર્ષ છે.

યુરેનિયમ ખનિજના નમૂનામાં રેડિયમ અને યુરેનિયમ પરમાણુઓનો ગુણોત્તર $1 : 2.8 \times 10^6$ છે. જો રેડિયમનો અર્ધ-આયુષ્ય સમય $1620$ વર્ષ હોય,તો યુરેનિયમનો અર્ધ-આયુષ્ય સમય કેટલો હશે?

Difficult
View Solution

રેડિયો સમસ્થાનિકનું અર્ધઆયુષ્ય $4 \ hours$ છે. જો સમસ્થાનિકનું શરૂઆતનું દળ $200 \ g$ હોય,તો $24 \ hours$ પછી બાકી રહેતું દળ ....... $g$ હશે.

એક રેડિયોએક્ટિવ તત્વના $10 \ g$ નું $2.303 \ \text{minutes}$ માં $1 \ g$ માં વિઘટન થાય છે. તે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય (મિનિટમાં) કેટલો હશે?

એક રેડિયોએક્ટિવ ધાતુનો અર્ધ-આયુષ્ય સમય $20 \ days$ છે. $80 \ days$ પછી ધાતુનો કેટલો અંશ બાકી રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo