ઓપ્ટિકલ આઈસોમેરિઝમ (પ્રકાશીય સમઘટકતા) દર્શાવતી સંકીર્ણ સ્પીસીઝ ઓળખો.

  • A
    $Trans-[PtCl_2(en)_2]^{2+}$
  • B
    $[Co(NH_3)_4Cl_2]^{4+}$
  • C
    $Cis-[CrCl_2(ox)_2]^{3-}$
  • D
    $[Co(NH_3)_3(NO_3)_3]$

Explore More

Similar Questions

કયા આયનનું સૈદ્ધાંતિક ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય સૌથી ઓછું છે?

સવર્ગ સમઘટકતા અને જળયોજિત (હાઇડ્રેટ) સમઘટકતાની વ્યાખ્યા આપો.

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી વધુ સંખ્યામાં સમઘટકો દર્શાવે છે?

$[Cr(NH_3)_6][CoCl_6]$ નો નીચેનામાંથી કયો કોઓર્ડિનેશન આઈસોમર નથી?

$[Co(NH_3)Cl(en)_2]^{2+}$ બે ભૌમિતિક સમઘટકો $cis$ અને $trans$ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo