$[Co(NH_3)Cl(en)_2]^{2+}$ બે ભૌમિતિક સમઘટકો $cis$ અને $trans$ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $trans$-સમઘટક પ્રકાશીય સમઘટકતા દર્શાવશે
  • B
    $cis$-સમઘટક પ્રકાશીય સમઘટકતા દર્શાવશે
  • C
    $trans$ અને $cis$ બંને સમઘટકો પ્રકાશીય સમઘટકતા દર્શાવશે.
  • D
    $cis$ કે $trans$ બંનેમાંથી કોઈ પણ સમઘટક પ્રકાશીય સમઘટકતા દર્શાવશે નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આયનીકરણ સમઘટકતા (ionization isomerism) દર્શાવે છે?
$I) [Cr(NH_3)_4Cl_2]Cl$
$II) [Ti(H_2O)_5Cl](NO_3)_2$
$III) [Pt(en)(NH_3)Cl]NO_3$
$IV) [Co(NH_3)_4(NO_3)_2]NO_3$

$Cis-trans$ સમઘટકતા કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેની સંકીર્ણ સ્પીસીઝના ચુંબકીય મોમેન્ટ મૂલ્યો પરથી શું અનુમાન લગાવી શકાય છે?
સંકીર્ણ ચુંબકીય મોમેન્ટ $(BM)$
$K_4[Mn(CN)_6]$ $2.2$
$[Fe(H_2O)_6]^{2+}$ $5.3$
$K_2[MnCl_4]$ $5.9$

Difficult
View Solution

ડાયમેગ્નેટિક સ્પીસીઝ કઈ છે?

નીચેનામાંથી કઈ જોડી સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo