યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,તરંગલંબાઈ ${\lambda _1}$ સાથેનું $8^{th}$ મહત્તમ મધ્યસ્થ મહત્તમથી ${d_1}$ અંતરે છે અને તરંગલંબાઈ ${\lambda _2}$ સાથેનું $6^{th}$ મહત્તમ ${d_2}$ અંતરે છે. તો $({d_1}/{d_2})$ બરાબર શું થાય?

  • A
    $\frac{4}{3}\left( {\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}} \right)$
  • B
    $\frac{4}{3}\left( {\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}} \right)$
  • C
    $\frac{3}{4}\left( {\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}} \right)$
  • D
    $\frac{3}{4}\left( {\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}} \right)$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, બે સ્લિટ વચ્ચેનું અંતર $0.1 \, mm$ છે અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $4 \times 10^{-7} \, m$ છે. જો પડદા પર ફ્રિન્જની પહોળાઈ $4 \, mm$ હોય, તો પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરીને સ્લિટ્સથી અમુક અંતરે રાખેલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લિટ્સ તરફ $5 \times 10^{-2} \, m$ ખસેડવામાં આવે,તો શલાકાની પહોળાઈમાં $3 \times 10^{-5} \, m$ નો ફેરફાર થાય છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર $10^{-3} \, m$ હોય,તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,એક બિંદુ પર તીવ્રતા મહત્તમ તીવ્રતાના $1/4$ છે. આ બિંદુનું કોણીય સ્થાન કેટલું હશે?

Difficult
View Solution

$600 \; nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને કરવામાં આવતા બે-સ્લિટના પ્રયોગમાં,દૂરના પડદા પર રચાતી ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.1^{\circ}$ છે. બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો $\lambda = 2000\,{\mathring A}$ અને $d = 7000\,{\mathring A}$ હોય,તો પડદા પર મધ્યસ્થ અધિકતમ સહિત બંને બાજુએ કુલ કેટલા અધિકતમ (maximas) મેળવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo