યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,એક બિંદુ પર તીવ્રતા મહત્તમ તીવ્રતાના $(1/4)$ છે. આ બિંદુનું કોણીય સ્થાન કેટલું હશે?

  • A
    $sin^{-1}(\lambda /d)$
  • B
    $sin^{-1}(\lambda /2d)$
  • C
    $sin^{-1}(\lambda /3d)$
  • D
    $sin^{-1}(\lambda /4d)$

Explore More

Similar Questions

મીટર બ્રિજ પ્રયોગમાં,ડાબી બાજુના ગેપના અવરોધ અને જમણી બાજુના ગેપના અવરોધનો ગુણોત્તર $2:3$ છે. ડાબી બાજુથી સંતુલન બિંદુ કેટલા અંતરે હશે ($~cm$ માં)?

સૂર્યમાંથી પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા $20 \, kcal/m^2-min$ છે. જો સૂર્યનું તાપમાન અત્યારના તાપમાન કરતાં બમણું હોત,તો પૃથ્વી પર લંબરૂપે આપાત થતી વિકિરણ ઉર્જા કેટલી હોત? ........... $kcal/m^2-min$

નીચેનામાંથી સુસંગત જોડ પસંદ કરો.

સલ્ફર ટ્રાયોક્સાઇડને ભારે પાણીમાં ઓગાળીને સંયોજન $X$ બનાવવામાં આવે છે. $X$ માં સલ્ફરની સંકરણ અવસ્થા કઈ છે?

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^2-2x+4=0$ ના બીજ હોય,તો $\alpha^9+\beta^9$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo