નીચેનામાંથી કયા સંક્રાંતિ ધાતુ આયન (જલીય) માટે તેનો રંગ યોગ્ય રીતે જોડાયેલ નથી?

  • A
    $Fe^{2 } - \text{લીલો}$
  • B
    $Cu^{2 } - \text{વાદળી}$
  • C
    $Fe^{3 } - \text{ગુલાબી}$
  • D
    $V^{3 } - \text{લીલો}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું શ્રેષ્ઠ ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરશે?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ આયનીય છે?

સંક્રાંતિ ધાતુઓના ઉદ્દીપકીય ગુણધર્મો માટે નીચે બે વિધાનો આપેલા છે. વિધાન $I$: પ્રથમ હરોળની સંક્રાંતિ ધાતુઓ જે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે,તે તેમના $3d$ ઇલેક્ટ્રોનનો ઉપયોગ માત્ર પ્રક્રિયક અણુઓ અને ઉદ્દીપકની સપાટી પરના પરમાણુઓ વચ્ચે બંધ બનાવવા માટે કરે છે. વિધાન $II$: ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય છે જે પ્રક્રિયક અણુઓમાં બંધને મજબૂત બનાવે છે. ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$CuI_2$ સિવાય $Cu(II)$ ના બધા જ હેલાઈડ જાણીતા છે,કારણ કે ....

$Cu^{2+}$ આયનોનું $Cu^{+}$ આયનોમાં રિડક્શન કયા જલીય દ્રાવણના ઉમેરણ દ્વારા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo