$CuI_2$ સિવાય $Cu(II) $ ના બધા જ હેલાઈડ જાણીતા છે, કારણ કે ....
આયોડાઈડ કદમાં મોટુ આયન છે
$Cu^{2+}$ એ આયોડાઈડનું આયોડિનમાં ઓક્સિડેશન કરે છે
$Cu^{2+}$ વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પી ધરાવે છે
$Cu^{2+}$ આયન ઘણું નાનું છે ચુંબકીય ચાકમાત્રા
નીચેનામાંથી કોણ સૌથી વધુ અનુચુંબકીય છે ?
સંક્રાતિ તત્વોની $3d$ શ્રેણીમાં $Zn $ ની પરમાણ્વિય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે......
જો $n$ એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો ..... દ્વારા સંક્રાતિ ધાતુ/આયનની ચુબંકીય ચાકમાત્રા $(B.M) $ માં આપેલ છે.
સાચા વિધાનોની જોડી શોધી.
$(i)$ તેના ઓક્સાઈડમાં મેંગનિઝની ઓકિસડેશન સ્થિતિ $+7$ હોય છે.
$(ii)$ રૂથેનિયમ અને ઓસ્મિયમતેના ઓકસાઈડોમાં $+8$ ઓકિસડેશન આંક ધરાવે છે.
$(iii)$ $Sc$ એ $+4$ ઓકિસડેશન અવસ્થા ધરાવે છે કે જે પ્રકૃતિમાં ઓકિસડાઈઝિંગ છે.
$(iv)$ $Cr +6$ ઓકિસડડેશન અવસ્થામાં ઓકિસડાઈઝિંગ પ્રકૃતિ ધરાવે છે.
ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?