નીચેનામાંથી કયામાં મધ્યસ્થ પરમાણુ તેના બંધનમાં $sp^3$ સંકર કક્ષકોનો ઉપયોગ કરતું નથી?

  • A
    $BeF_3^-$
  • B
    $OH_3^+$
  • C
    $NH_2^-$
  • D
    $NF_3$

Explore More

Similar Questions

ગૌણ સુએજ ટ્રીટમેન્ટ મુખ્યત્વે એક ... છે.

$2R$ ત્રિજ્યાવાળી એક મોટી વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યાવાળી એક નાની વર્તુળાકાર તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી બંને તકતીઓની પરિઘ એકબીજાને સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $\alpha R$ અંતરે છે. $\alpha$ નું મૂલ્ય શોધો.

જો $10$ કદ ડાયહાઇડ્રોજન વાયુ $5$ કદ ડાયઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે,તો કેટલા કદ પાણીની વરાળ ઉત્પન્ન થશે ($કદ$ માં)?

કોઈપણ $\triangle ABC$ માં,પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ ની કિંમત શું થાય?

જો $(a+bx)^{-3} = \frac{1}{27} + \frac{1}{3}x + \dots$ હોય,તો ક્રમયુક્ત જોડ $(a, b)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo