નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?

  • A
    $PbO_{2(s)} + H_2O_{2(aq)} \longrightarrow PbO_{(s)} + H_2O_{(l)} + O_{2(g)}$
  • B
    $Na_2SO_{3(aq)} + H_2O_{2(aq)} \longrightarrow Na_2SO_{4(aq)} + H_2O_{(l)}$
  • C
    $2KI_{(aq)} + H_2O_{2(aq)} \longrightarrow 2KOH_{(aq)} + I_{2(s)}$
  • D
    $KNO_{2(aq)} + H_2O_{2(aq)} \longrightarrow KNO_{3(aq)} + H_2O_{(l)}$

Explore More

Similar Questions

કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $V = - 5x + 3y + \sqrt {15} z$ છે,તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

$1 \, L$ પાણીમાં ઓગળવામાં આવે ત્યારે કયું મિશ્રણ બફર બનાવે છે?

$UV$ પ્રકાશની હાજરીમાં પ્રોપેનની બ્રોમીન સાથેની પ્રક્રિયા મુખ્યત્વે શું બનાવે છે?

ક્લોરોબેન્ઝીનને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ક્લોરલ સાથે ગરમ કરવાથી બનતું સંયોજન કયું છે?

એક પોલા ગોળામાં નાનું છિદ્ર છે. જ્યારે તેને પાણીની અંદર $40 \,cm$ ની ઊંડાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેમાં પાણી પ્રવેશે છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N/m$ છે. છિદ્રનો વ્યાસ .......... $mm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo