નીચેનામાંથી કયા ગેલ્વેનિક કોષમાં $emf$ મહત્તમ છે? (આપેલ છે: $E_{Mg^{2+} \mid Mg}^0 = -2.36 \ V$ અને $E_{Cl_2 \mid 2 Cl^{-}}^0 = +1.36 \ V$)

  • A
    $Mg \mid Mg^{2+}(1 \ M) \parallel 2 Cl^{-}(1 \ M) \mid Cl_2(1 \ atm), Pt$
  • B
    $Mg \mid Mg^{2+}(0.01 \ M) \parallel 2 Cl^{-}(1 \ M) \mid Cl_2(1 \ atm), Pt$
  • C
    $Mg \mid Mg^{2+}(1 \ M) \parallel 2 Cl^{-}(0.01 \ M) \mid Cl_2(1 \ atm), Pt$
  • D
    $Mg \mid Mg^{2+}(0.01 \ M) \parallel 2 Cl^{-}(0.01 \ M) \mid Cl_2(1 \ atm), Pt$

Explore More

Similar Questions

જો $pH=3$ અને $pH=6$ ના બે દ્રાવણોમાં ડુબાડેલા હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને ક્ષાર સેતુ (salt bridge) દ્વારા જોડવામાં આવે,તો પરિણામી કોષનો $emf$ કેટલો થાય ($V$ માં)?

$H_{2(g)} + 2 AgCl_{(s)} \rightleftharpoons 2 Ag_{(s)} + 2 HCl_{(aq)}$. આ કોષ માટે $25^{\circ} C$ તાપમાને $E^{\circ}_{cell} = 0.22 \ V$ છે. તો $25^{\circ} C$ તાપમાને સંતુલન અચળાંક કેટલો હશે?

જો $E^{\circ}(Al_{(aq)}^{+3} \mid Al_{(s)}) = -1.66 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Al_{(s)} \rightarrow Al_{(aq)}^{+3}(0.1 \ M) + 3e^-$ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કેટલો થશે?

$Cu_{(s)} + Sn^{2+}(0.001 \ M) \rightarrow Cu^{2+}(0.01 \ M) + Sn_{(s)}$
$298 \ K$ તાપમાને ઉપરની પ્રક્રિયા માટે ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર $x \times 10^{-1} \ kJ \ mol^{-1}$ છે;
$x$ નું મૂલ્ય ..... છે [નજીકનો પૂર્ણાંક] $\left[\text{આપેલ છે}: E^{\ominus}_{Cu^{2+}/Cu} = 0.34 \ V; E^{\ominus}_{Sn^{2+}/Sn} = -0.14 \ V; F = 96500 \ C \ mol^{-1}\right]$

આપેલ છે કે $E^o _{Cr^{3+} / Cr} = -0.72 \, V$ અને $E^o _{Fe^{2+} / Fe} = -0.42 \, V$. કોષ $Cr \, | \, Cr^{3+}_{(0.1 \, M)} \, || \, Fe^{2+}_{(0.01 \, M)} \, | \, Fe$ માટે પોટેન્શિયલ ......... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo