કયા કિસ્સામાં રાઉલ્ટનો નિયમ લાગુ પડતો નથી?

  • A
    $1 \ M \ NaCl$
  • B
    $1 \ M \ \text{યુરિયા}$
  • C
    $1 \ M \ \text{ગ્લુકોઝ}$
  • D
    $1 \ M \ \text{સુક્રોઝ}$

Explore More

Similar Questions

$0.004 \ M$ $Na_2SO_4$ નું દ્રાવણ $0.01 \ M$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે,તો $Na_2SO_4$ ની વિયોજનની માત્રા ........... $\%$ છે.

જો $KI_3$ ના આયનીકરણની માત્રા $80\%$ હોય,તો તેનો વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) શું હશે?

નીચેનામાંથી કયા સંયોજન માટે મંદ દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ $i$ નું મૂલ્ય $2$ થાય છે?

$0.6 \, mL$ એસિટિક એસિડ $(CH_{3}COOH)$,જેની ઘનતા $1.06 \, g \, mL^{-1}$ છે,તેને $1 \, L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. આ એસિડની સાંદ્રતા માટે ઠારબિંદુમાં થતો ઘટાડો $0.0205^{\circ} \, C$ જોવા મળ્યો હતો. વાન્ટ હોફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો.

$0.01 \ M$ $KCl$ અને $BaCl_2$ ના દ્રાવણો પાણીમાં તૈયાર કરવામાં આવે છે. $KCl$ નું ઠારબિંદુ $-2 \ ^oC$ માલૂમ પડે છે. જો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થતું હોય,તો તેનું ઠારબિંદુ કેટલું હશે? ............. $^oC$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo