$0.01 \ M$ $KCl$ અને $BaCl_2$ ના દ્રાવણો પાણીમાં તૈયાર કરવામાં આવે છે. $KCl$ નું ઠારબિંદુ $-2 \ ^oC$ માલૂમ પડે છે. જો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થતું હોય,તો તેનું ઠારબિંદુ કેટલું હશે? ............. $^oC$

  • A
    $-3$
  • B
    $+3$
  • C
    $-2$
  • D
    $-4$

Explore More

Similar Questions

$125.0 \ g$ પાણીમાં $0.85 \ g$ $ZnCl_2$ ધરાવતું દ્રાવણ $-0.23 \ ^\circ C$ તાપમાને ઠરે છે. ક્ષારના વિયોજનની આભાસી માત્રા શોધો ($K_f$ (પાણી) $= 1.86 \ K \ kg \ mol^{-1}$,પરમાણ્વીય દળ: $Zn = 65.3$ અને $Cl = 35.5$)

$100 \ g$ પાણીમાં $0.1 \ g$ $K_3[Fe(CN)_6]$ (મોલર દળ = $329 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ ($^\circ C$ માં) કેટલું હશે? (આપેલ છે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$1 \ m$ $KCl$ દ્રાવણ પાણીમાં $100\%$ વિયોજન પામે છે તેમ ધારતા,દ્રાવણનું ઠારણ બિંદુ ........ $^oC$ થશે. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

નીચેનામાંથી કયા ક્ષાર માટે $K_4[Fe(CN)_6]$ જેટલું જ વાન્ટ હોફ અવયવ $i$ નું મૂલ્ય છે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારણબિંદુ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo