સંક્રાંતિ તત્વોમાં,ઇલેક્ટ્રોન દ્વારા આંશિક રીતે ભરાયેલી કક્ષકો કઈ છે?

  • A
    $s-$ કક્ષકો
  • B
    $p-$ કક્ષકો
  • C
    $d-$ કક્ષકો
  • D
    આ બધી જ

Explore More

Similar Questions

પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં,સૌથી વધુ $B.P.$ અને $M.P.$ કોનું છે?

સંક્રાંતિ તત્વો રંગીન હોય છે.

આધુનિક આવર્તકોષ્ટકમાં,કયા તત્વો સૌથી વધુ વિદ્યુત-ધન અને સૌથી ઓછા વિદ્યુત-ધન તત્વો વચ્ચે સંક્રાંતિ દર્શાવે છે?

નીચેનામાંથી કઈ જોડીમાં બંને આયનો જલીય દ્રાવણમાં રંગીન છે?
(પરમાણુ ક્રમાંક $:$ $Sc = 21, Ti = 22, Ni = 28, Cu = 29, Co = 27$)

કઈ ધાતુ એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo