આધુનિક આવર્તકોષ્ટકમાં,કયા તત્વો સૌથી વધુ વિદ્યુત-ધન અને સૌથી ઓછા વિદ્યુત-ધન તત્વો વચ્ચે સંક્રાંતિ દર્શાવે છે?

  • A
    $s$-બ્લોક
  • B
    $p$-બ્લોક
  • C
    $d$-બ્લોક
  • D
    $f$-બ્લોક

Explore More

Similar Questions

કઈ ધાતુ(ઓ) એમાલગમ બનાવતી નથી?

$Ti$,$V$,$Cr$,અને $Mn$ ની ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો સાચો ક્રમ કયો છે?

$+3$ ઓક્સિડેશન અવસ્થામાં જે તત્વની ઇલેક્ટ્રોનિક રચના $[Ar] 3d^5$ હોય તે તત્વ ઓળખો:

ક્યુપ્રસ આયન રંગહીન છે જ્યારે ક્યુપ્રિક આયન રંગીન છે કારણ કે

$3d-$ સંક્રાંતિ તત્વોની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સામાન્ય રીતે કેટલી રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo