આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં,$1\,kg$ દળનો પ્રવેગ અને $A$ તથા $B$ ને જોડતી દોરીમાં તણાવ કેટલું હશે?

  • A
    $\frac{g}{4}$ નીચેની તરફ,$\frac{8g}{7}$
  • B
    $\frac{g}{4}$ ઉપરની તરફ,$\frac{g}{7}$
  • C
    $\frac{g}{7}$ નીચેની તરફ,$\frac{6g}{7}$
  • D
    $\frac{g}{2}$ ઉપરની તરફ,$g$

Explore More

Similar Questions

હલકી અવિસ્તરણીય દોરીનો એક લૂપ લીસી નાની ગરગડીઓ $A$ અને $B$ પરથી પસાર થાય છે. બે દળ $m$ અને $M$ ને અનુક્રમે $O$ અને $C$ બિંદુઓ પર જોડવામાં આવ્યા છે. $m$ અને $M$ એકબીજાને ઓળંગે તે માટેની શરત ($AB = 2l$ અને $AC = BC = \eta l$ આપેલ છે) શું હશે?

જો બધી ગરગડીઓ દળરહિત હોય અને દોરી આદર્શ હોય,તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન શોધો.

Difficult
View Solution

બ્લોક $B$ નો પ્રવેગ શોધો.

$M$ દળનો એક બ્લોક હલકા અને લીસા ગરગડી પરથી પસાર થતી હલકી દોરી વડે લટકાવેલ છે. દોરીના બીજા છેડાને અચળ બળ $F$ વડે ખેંચવામાં આવે છે. $1\,s$ માં બ્લોકની ગતિઊર્જામાં $20\,J$ નો વધારો થાય છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5 \ kg$ અને $10 \ kg$ ના બે દળ એક દળરહિત ગરગડી પરથી લટકાવેલા છે. જ્યારે દળને મુક્ત કરવામાં આવે ત્યારે તંત્રનો પ્રવેગ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo