એક તેજસ્વી અવકાશી પદાર્થના પ્રકાશના વર્ણપટમાં,એક વર્ણપટ રેખાની તરંગલંબાઈ $4747 \ \mathring{A}$ માપવામાં આવે છે,જ્યારે તે રેખાની વાસ્તવિક તરંગલંબાઈ $4700 \ \mathring{A}$ છે. પૃથ્વીની સાપેક્ષમાં તે અવકાશી પદાર્થનો સાપેક્ષ વેગ કેટલો હશે? (પ્રકાશનો વેગ $3 \times 10^8 \ m/s$ છે)

  • A
    $3 \times 10^5 \ m/s$ પૃથ્વી તરફ ગતિ કરે છે
  • B
    $3 \times 10^5 \ m/s$ પૃથ્વીથી દૂર ગતિ કરે છે
  • C
    $3 \times 10^6 \ m/s$ પૃથ્વી તરફ ગતિ કરે છે
  • D
    $3 \times 10^6 \ m/s$ પૃથ્વીથી દૂર ગતિ કરે છે

Explore More

Similar Questions

એક રોકેટ $v$ ઝડપે ચંદ્ર તરફ જઈ રહ્યું છે. રોકેટમાં રહેલો અવકાશયાત્રી $f$ આવૃત્તિના સિગ્નલ ચંદ્ર તરફ મોકલે છે અને ચંદ્ર પરથી પરાવર્તન પામ્યા બાદ તેને પાછા મેળવે છે. અવકાશયાત્રી દ્વારા પ્રાપ્ત સિગ્નલની આવૃત્તિ કેટલી હશે? ($v << c$ ધારો)

Difficult
View Solution

પૃથ્વીથી દૂર જઈ રહેલા તારામાંથી આવતા પ્રકાશની આભાસી તરંગલંબાઈ તેની વાસ્તવિક તરંગલંબાઈ કરતા $0.02 \%$ વધારે છે. તારાનો વેગ શોધો $[c = 3 \times 10^8 \ m/s]$. ($km/s$ માં)

પ્રકાશ માટે ડોપ્લર અસર એટલે શું? ડોપ્લર શિફ્ટનું સૂત્ર મેળવો.

બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે તેમ માનીએ તો,પૃથ્વીથી દૂર જઈ રહેલા તારામાંથી આવતા પ્રકાશના વર્ણપટની તપાસ કરવામાં આવે,તો પ્રકાશની તરંગલંબાઈમાં:

ડોપ્લર અસર કોના માટે લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo