પ્રક્રિયા $2H_2O \rightleftharpoons H_3O^{+} + OH^{-}$ માં,પાણી શું છે?

  • A
    $A$. નિર્બળ બેઇઝ
  • B
    $B$. નિર્બળ એસિડ
  • C
    $C$. નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝ બંને
  • D
    $D$. એસિડ કે બેઇઝ બંનેમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્ષાર એસિડિક છે?

$25^{\circ} C$ તાપમાને,જો $[OH^{-}] < 10^{-8} \ M$ હોય,તો જલીય દ્રાવણનો સંભવિત સ્વભાવ શું હશે$-$

એસિડ અને બેઇઝ માટે બ્રોન્સ્ટેડ-લોરીનો સિદ્ધાંત સમજાવો.

Difficult
View Solution

કેક બનાવવા માટે વપરાતો બેકિંગ પાવડર એ સ્ટાર્ચ,$NaHCO_3$ અને $Ca(H_2PO_4)_2$ નું મિશ્રણ છે. $Ca(H_2PO_4)_2$ નું કાર્ય શું છે?

નીચે આપેલા $pK_a$ મૂલ્યોમાંથી કયું મૂલ્ય સૌથી પ્રબળ એસિડ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo