કેક બનાવવા માટે વપરાતો બેકિંગ પાવડર એ સ્ટાર્ચ,$NaHCO_3$ અને $Ca(H_2PO_4)_2$ નું મિશ્રણ છે. $Ca(H_2PO_4)_2$ નું કાર્ય શું છે?

  • A
    $CO_2$ વાયુના મુક્ત થવાની પ્રક્રિયાને ધીમી કરવી
  • B
    સ્વભાવે એસિડિક હોવું અને $NaHCO_3$ સાથે ભીનું થતાં $CO_2$ આપવું
  • C
    ફિલર તરીકે કામ કરવું
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લુઈસ એસિડ નથી?

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ સંયુગ્મી બેઇઝ (conjugate base) છે?

નીચેનામાંથી કયું $Br\ddot{o}nsted$ એસિડ અને $Br\ddot{o}nsted$ બેઇઝ બંને તરીકે વર્તે છે?

$pH$ નું સૌથી વધુ મૂલ્ય ધરાવતું દ્રાવણ કયું છે?

નીચેનામાંથી કયો લુઇસ એસિડ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo