ક્રેકિંગની પ્રક્રિયામાં શું થાય છે?

  • A
    કાર્બનિક સંયોજનો તેમના ઘટક તત્વોમાં વિઘટિત થાય છે.
  • B
    હાઇડ્રોકાર્બન કાર્બન અને હાઇડ્રોજનમાં વિઘટિત થાય છે.
  • C
    ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા કાર્બનિક સંયોજનો વિઘટિત થઈને ઓછા આણ્વીય દળ ધરાવતા કાર્બનિક સંયોજનો આપે છે.
  • D
    હાઇડ્રોકાર્બન આલ્કાઇલ રેડિકલ અને હાઇડ્રોજન આપે છે.

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં,નીપજ $B$ શું છે?
સાયક્લોહેક્ઝેન $\xrightarrow{Br_2, h\nu}$ $(A) \xrightarrow{Na, \text{સૂકો ઈથર}}$ $(B)$

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો,$CH_3-CH(D)-CH(CH_3)-CH_3 + \dot{Br} \to X + HBr$. મુખ્ય નીપજ $X$ નું બંધારણ ઓળખો.

Difficult
View Solution

નીચેનામાંથી કયા આલ્કેનને ઓલેફિનના હાઇડ્રોજનેશન દ્વારા તૈયાર કરી શકાતું નથી?

મિથેન અને ઈથેન બંનેને એક જ સ્ટેપમાં નીચેનામાંથી શેમાંથી મેળવી શકાય છે?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ $(B.P.)$ મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo