નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો,$CH_3-CH(D)-CH(CH_3)-CH_3 + \dot{Br} \to X + HBr$. મુખ્ય નીપજ $X$ નું બંધારણ ઓળખો.

  • A
    $CH_3-CH(D)-CH(CH_3)-\dot{C}H_2$
  • B
    $CH_3-CH(D)-\dot{C}(CH_3)-CH_3$
  • C
    $CH_3-\dot{C}(D)-CH(CH_3)-CH_3$
  • D
    $CH_3-\dot{C}H-CH(CH_3)-CH_3$

Explore More

Similar Questions

કેટેનેશન (Catenation) એટલે શું?

વુર્ટ્ઝ પ્રક્રિયામાં,આલ્કાઈલ હેલાઈડ કોની સાથે પ્રક્રિયા કરે છે?

$CH_3Cl \to CH_4$
ઉપરનું રૂપાંતરણ કોના દ્વારા મેળવી શકાય છે?

વુર્ટઝ $(Wurtz)$ પ્રક્રિયામાં મુક્તમૂલકોના વિષમીકરણ (disproportionation) ને કારણે કયું સંયોજન ક્યારેક બને છે?

$N$ અને $M$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo