બેકિંગ સોડાની બનાવટમાં,$Na_2CO_3$ સાથે પ્રક્રિયા કરવા માટે $H_2O$ અને $CO_2$ નો ગુણોત્તર કેટલો વપરાય છે?

  • A
    $3:1$
  • B
    $1:2$
  • C
    $2:1$
  • D
    $1:1$

Explore More

Similar Questions

$50 \ mL$ $O_{2(g)}$ અને $50 \ mL$ $H_{2(g)}$ ધરાવતા મિશ્રણમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે. $110 \ ^oC$ તાપમાને બનતા નીપજ $(H_2O)$ નું કદ ............... $mL$ હશે.

Difficult
View Solution

જ્યારે $400 \ mL$ $0.2 \ M \ H_2SO_4$ દ્રાવણને $600 \ mL$ $0.1 \ M \ NaOH$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે અંતિમ દ્રાવણના તાપમાનમાં થતો વધારો $...... \times 10^{-2} \ K$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
$\left[ \text{Use } : H^{+}_{(aq)} + OH^{-}_{(aq)} \rightarrow H_2O : \Delta_{r}H = -57.1 \ kJ \ mol^{-1} \right]$
$H_2O$ ની વિશિષ્ટ ઉષ્મા = $4.18 \ J \ K^{-1} \ g^{-1}$
$H_2O$ ની ઘનતા = $1.0 \ g \ cm^{-3}$
મિશ્રણ વખતે દ્રાવણના કદમાં કોઈ ફેરફાર થતો નથી તેમ ધારો.

$64.0 \ g$ $H_2$ અને $64.0 \ g$ $O_2$ ધરાવતું મિશ્રણ નીચે મુજબ પ્રક્રિયા કરીને પાણી બનાવે છે:
$2H_2 + O_2 \rightarrow 2H_2O$
નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

$2 \ L$ $0.2 \ M$ $H_2SO_4$ ની પ્રતિક્રિયા $2 \ L$ $0.1 \ M$ $NaOH$ ના દ્રાવણ સાથે કરવામાં આવે છે. દ્રાવણમાં મળતી નીપજ $Na_2SO_4$ ની મોલારિટી $X \ mM$ છે. $X$ નું મૂલ્ય શોધો. (નજીકનો પૂર્ણાંક).

જે પ્રક્રિયક પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જાય છે તેને સીમિત પ્રક્રિયક (limiting reagent) કહેવામાં આવે છે. પ્રક્રિયા $2A + 4B \to 3C + 4D$ માં,જ્યારે $A$ ના $5 \ mol$ એ $B$ ના $6 \ mol$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે:
$(i)$ સીમિત પ્રક્રિયક કયો છે?
$(ii)$ ઉત્પન્ન થયેલ $C$ નો જથ્થો ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo