$50 \ mL$ $O_{2(g)}$ અને $50 \ mL$ $H_{2(g)}$ ધરાવતા મિશ્રણમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે. $110 \ ^oC$ તાપમાને બનતા નીપજ $(H_2O)$ નું કદ ............... $mL$ હશે.

  • A
    $100$
  • B
    $50$
  • C
    $75$
  • D
    $25$

Explore More

Similar Questions

જે પ્રક્રિયક પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જાય છે તેને સીમિત પ્રક્રિયક (limiting reagent) કહેવામાં આવે છે. પ્રક્રિયા $2A + 4B \to 3C + 4D$ માં,જ્યારે $A$ ના $5 \ mol$ એ $B$ ના $6 \ mol$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે:
$(i)$ સીમિત પ્રક્રિયક કયો છે?
$(ii)$ ઉત્પન્ન થયેલ $C$ નો જથ્થો ગણો.

$0.1 \ M \ Pb(NO_{3})_{2}$ ના $5 \ mL$ ને $0.02 \ M \ KI$ ના $10 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે. અવક્ષેપિત $PbI_{2}$ નું પ્રમાણ આશરે કેટલું હશે?

$250 \ mL$ $0.5 \ M \ NaOH$ ને $500 \ mL$ $1 \ M \ HCl$ માં ઉમેરવામાં આવ્યું. સંપૂર્ણ પ્રક્રિયા પછી દ્રાવણમાં બાકી રહેલા $HCl$ અણુઓની સંખ્યા $...... \times 10^{21}$ છે. (નજીકનો પૂર્ણાંક) $(N_{A} = 6.022 \times 10^{23})$

બ્લાસ્ટ ફર્નેસમાં આયર્નનું ઉત્પાદન નીચેના સમીકરણને અનુસરે છે:
$Fe_{3}O_{4(s)} + 4CO_{(g)} \rightarrow 3Fe_{(s)} + 4CO_{2(g)}$
જ્યારે $4.640 \ kg$ $Fe_{3}O_{4}$ અને $2.520 \ kg$ $CO$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતા આયર્નનું પ્રમાણ ($g$ માં) $....$ છે.
[આપેલ છે: મોલર પરમાણ્વીય દળ $(g \ mol^{-1}): Fe = 56, O = 16, C = 12$]

$1 \ L$ ના પાત્રમાં $10 \ \text{mole}$ મિથેન અને $50 \ \text{mole}$ $O_2$ હાજર છે. મિથેનને સંપૂર્ણપણે બાળવા માટે પાત્રને ગરમ કર્યા પછી પાત્રમાં હાજર $O_2$,પાણી અને $CO_2$ ના મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo