ન્યુક્લિયર પ્રક્રિયા $_{85}X^{297} \to Y + 4\alpha$ માં,$Y$ શું છે?

  • A
    $_{76}Y^{287}$
  • B
    $_{77}Y^{285}$
  • C
    $_{77}Y^{281}$
  • D
    $_{77}Y^{289}$

Explore More

Similar Questions

જો ન્યુક્લિયસ $e^-$ કણનું ઉત્સર્જન કરે,તો તેનો ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર $[n/p]$ .....

${ }_{92}^{238} U$ પરમાણુ $4.5 \times 10^9$ વર્ષના અર્ધ-આયુષ્ય સાથે $6$ $\alpha$-કણો અને $n$ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરીને ${ }_{84}^{214} Po$ માં વિઘટિત થાય છે. અહીં,$n$ નું મૂલ્ય કેટલું છે?

તબીબી ક્ષેત્રમાં,કેન્સરના કોષોનો નાશ કરવા માટે . . . . . . કિરણોનો ઉપયોગ થાય છે.

યુરેનિયમ શ્રેણીમાં જનક ન્યુક્લિડનો ક્ષય અચળાંક $\lambda$ છે. આ શ્રેણીના અંતે મળતાં સ્થાયી નીપજનો ક્ષય અચળાંક કેટલો હશે?

$Z$ પ્રોટોન અને $N$ ન્યુટ્રોન ધરાવતું એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ એક $\alpha$-કણ,$2\beta^-$-કણો અને $2$ ગામા કિરણોનું ઉત્સર્જન કરે છે. ક્ષય પછી ન્યુક્લિયસમાં બાકી રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo