આપેલ ફ્લો ચાર્ટમાં, જમીનથી જલવાહક પેશી (xylem) સુધી પાણીના વહનના માર્ગને દર્શાવવામાં આવ્યો છે. $A-E$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-\text{વાયુરંધ્ર}, B-\text{અંતઃસ્તર}, C-\text{કેસ્પેરિયન પટ્ટી}, D-\text{સિમ્પ્લાસ્ટ}, E-\text{એપોપ્લાસ્ટ}$
  • B
    $A-\text{પ્લાઝ્મોડેસ્માટા}, B-\text{લંબોત્તક}, C-\text{મજ્જા કિરણો}, D-\text{સિમ્પ્લાસ્ટ}, E-\text{એપોપ્લાસ્ટ}$
  • C
    $A-\text{પ્લાઝ્મોડેસ્માટા}, B-\text{અંતઃસ્તર}, C-\text{કેસ્પેરિયન પટ્ટી}, D-\text{એપોપ્લાસ્ટ}, E-\text{સિમ્પ્લાસ્ટ}$
  • D
    $A-\text{વાયુરંધ્ર}, B-\text{રક્ષક કોષ}, C-\text{મજ્જા કિરણો}, D-\text{એપોપ્લાસ્ટ}, E-\text{સિમ્પ્લાસ્ટ}$

Explore More

Similar Questions

વિધાન: જ્યારે આસપાસનું તાપમાન ઊંચું હોય અને જમીનમાં પાણીનું પ્રમાણ વધુ હોય,ત્યારે વનસ્પતિઓ વાયુરંધ્રો (lenticels) દ્વારા પાણીને ટીપાં સ્વરૂપે ગુમાવે છે.
કારણ: મૂળદાબ (root pressure) વાયુરંધ્રોમાંથી પાણી ગુમાવવાનો દર નિયંત્રિત કરે છે.

કોષો પાણીનું શોષણ શેના દ્વારા કરે છે?

નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો.
$I-$ જલવાહક માત્ર અકાર્બનિક પોષકદ્રવ્યોનું વહન કરે છે.
$II-$ અન્નવાહક માત્ર કાર્બનિક પદાર્થોનું વહન કરે છે.
$III-$ જલવાહક અને અન્નવાહક વચ્ચે પદાર્થોની આપ-લે થાય છે.
$IV-$ જલવાહકમાં અકાર્બનિક નાઈટ્રોજનની સાથે એમિનો એસિડ અને અન્ય ઘટકો સ્વરૂપે કાર્બનિક નાઈટ્રોજન પણ જોવા મળે છે.
$V-$ જલવાહક પેશીમાં કાર્બનિક ફોસ્ફરસ તેમજ સલ્ફર પણ જોવા મળે છે.

બિંદુસ્વેદન (Guttation) દરમિયાન શું મુક્ત થાય છે?

$A$: અંતઃસ્તર (Endodermis) થી આગળ,પાણીનું વહન કોષના જીવંત ભાગ દ્વારા થાય છે. $R$: બાહ્યકના આંતરિક સીમાવર્તી સ્તરમાં લિગ્નિનયુક્ત મેટ્રિક્સની અભેદ્ય પટ્ટી હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo