આપેલ કોલમમાં,કોલમ $I$ માં શબ્દો છે અને કોલમ $II$ માં તેનું વર્ણન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
કોલમ $I$કોલમ $II$
$A$. વૃદ્ધિ$I$. સંતતિનું નિર્માણ
$B$. પ્રજનન$II$. એક કે તેથી વધુ કોષોનું બનેલું
$C$. ચયાપચય$III$. દળમાં વધારો અને સંખ્યામાં વધારો
$D$. કોષીય આયોજન$IV$. તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓનો સરવાળો

  • A
    $A-I, B-II, C-III, D-IV$
  • B
    $A-III, B-I, C-II, D-IV$
  • C
    $A-III, B-I, C-IV, D-II$
  • D
    $A-II, B-IV, C-III, D-I$

Explore More

Similar Questions

વિધાન $(A)$: થીઓફ્રેસ્ટસે વનસ્પતિઓને તેમના સ્વરૂપ (habit) ના આધારે ચાર જૂથોમાં વર્ગીકૃત કરી.
કારણ $(R)$: આ ગ્રીક પ્રકૃતિવિદ્ વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે.

નીચેનામાંથી કઈ પદ્ધતિ અન્ય વિદ્યાશાખાઓને સંકલિત કરીને વિકસાવવામાં આવેલી વર્ગીકરણ પદ્ધતિ નથી?

નીચેની આકૃતિમાં દર્શાવેલ સંકલ્પનાત્મક કદ ધરાવતા સંગઠનસ્તરો કયા છે?

આપેલ આકૃતિમાં '$X$' શું સૂચવે છે?

કોલમ-$I$ માં આપેલા વૈજ્ઞાનિકોને કોલમ-$II$ માં તેમના ફાળા સાથે જોડો:
કોલમ-$I$ (વૈજ્ઞાનિક)કોલમ-$II$ (ફાળો)
$(a)$ કેરોલસ લિનિયસ$(i)$ નૂતન વર્ગીકરણ (New Systematics)
$(b)$ જુલિયન હકસલી$(ii)$ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ
$(c)$ વ્હીટેકર$(iii)$ વનસ્પતિ વર્ગીકરણના ગ્રંથો
$(d)$ બેન્થામ અને હૂકર$(iv)$ દ્વિનામી નામકરણ પદ્ધતિ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo