આપેલ પરિપથમાં, અવરોધ $R$ માંથી વહેતા પ્રવાહનું r.m.s. મૂલ્ય કેટલું છે?

  • A
    $2 \, A$
  • B
    $0.5 \, A$
  • C
    $20 \, A$
  • D
    $2 \sqrt{2} \, A$

Explore More

Similar Questions

એક રેડિયો $MW$ બ્રોડકાસ્ટ બેન્ડના એક ભાગની આવૃત્તિ રેન્જ ($800 \;kHz$ થી $1200 \;kHz$) પર ટ્યુન કરી શકે છે. જો તેના $LC$ સર્કિટનું અસરકારક ઇન્ડક્ટન્સ $200 \;\mu H$ હોય,તો તેના વેરિયેબલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ?

એક શ્રેણી $R-C$ જોડાણ $\omega = 500 \ rad/s$ ની કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ વોલ્ટેજ સાથે જોડાયેલ છે. જો $R-C$ સર્કિટનું ઈમ્પીડન્સ $R\sqrt{1.25}$ હોય,તો સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ ($ms$ માં) કેટલો થાય?

નીચે દર્શાવેલ સર્કિટમાં,$ac$ સ્ત્રોતનો વોલ્ટેજ $V = 20\cos (\omega t)$ વોલ્ટ છે,જ્યાં $\omega = 2000 \,rad/sec$ છે. પ્રવાહનો કંપવિસ્તાર આશરે કેટલો હશે?

$L$ ઇન્ડક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને $R$ અવરોધ ધરાવતો અવરોધક શ્રેણીમાં જોડેલા છે અને $\omega$ આવૃત્તિ ધરાવતા સ્ત્રોત સાથે જોડાયેલા છે. પરિપથમાં વ્યય થતો પાવર કેટલો હશે?

આપેલ $AC$ સર્કિટમાં,$I_1$ અને $I_2$ વચ્ચેનો ફેઝ તફાવત કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo