$Na$ અને $Cl$ માંથી $NaCl$ ના નિર્માણમાં,નીચેનામાંથી શું થાય છે?

  • A
    સોડિયમ અને ક્લોરિન બંને ઇલેક્ટ્રોન આપે છે
  • B
    સોડિયમ અને ક્લોરિન બંને ઇલેક્ટ્રોન સ્વીકારે છે
  • C
    સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરિન ઇલેક્ટ્રોન સ્વીકારે છે
  • D
    સોડિયમ ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને ક્લોરિન ઇલેક્ટ્રોન ગુમાવે છે

Explore More

Similar Questions

$NaF$ નું ગલનબિંદુ $RbBr$ કરતા ઘણું વધારે હોવાનું મુખ્ય કારણ એ છે કે

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડી ખોટી નથી?

આયનીય સંયોજનો વિશે સામાન્ય રીતે શું સાચું છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં એનાયન અને કેટાયનના કદનો ગુણોત્તર સૌથી નાનો છે?

જો $Li$ ની ઉર્ધ્વપાતન એન્થાલ્પી $155 \ kJ \ mol^{-1}$ હોય,$F_2$ ની વિયોજન એન્થાલ્પી $150 \ kJ \ mol^{-1}$ હોય,$Li$ ની આયનીકરણ એન્થાલ્પી $520 \ kJ \ mol^{-1}$ હોય,$F$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $-313 \ kJ \ mol^{-1}$ હોય અને $LiF$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $-594 \ kJ \ mol^{-1}$ હોય,તો $LiF$ ની લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય . . . . . . $kJ \ mol^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo