જો $Li$ ની ઉર્ધ્વપાતન એન્થાલ્પી $155 \ kJ \ mol^{-1}$ હોય,$F_2$ ની વિયોજન એન્થાલ્પી $150 \ kJ \ mol^{-1}$ હોય,$Li$ ની આયનીકરણ એન્થાલ્પી $520 \ kJ \ mol^{-1}$ હોય,$F$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $-313 \ kJ \ mol^{-1}$ હોય અને $LiF$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $-594 \ kJ \ mol^{-1}$ હોય,તો $LiF$ ની લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય . . . . . . $kJ \ mol^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

  • A
    $1000$
  • B
    $1031$
  • C
    $1150$
  • D
    $950$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો કેટાયન અને એનાયન કદનો ગુણોત્તર સૌથી વધુ છે?

આયનિક સંયોજનની લેટાઈસ ઊર્જાનો આધાર શેના પર હોય છે?

નિર્જળ $AlCl_3$ સહસંયોજક છે; જો કે,જ્યારે તેને પાણીમાં ઓગળવામાં આવે છે,ત્યારે જલીય આયનીય સ્પીસીઝ બને છે. આ રૂપાંતરણ શેના કારણે છે?

Difficult
View Solution

નીચેના ક્ષારોના ગલનબિંદુનો સાચો ક્રમ $LiF$ $(I)$,$LiCl$ $(II)$,$LiI$ $(III)$ છે.

$CsI_3$ અણુ માટે સાચું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo