નીચે દર્શાવેલ ન્યુક્લિયર પ્રક્રિયા $D \stackrel{\alpha}{\rightarrow} D_{1} \stackrel{\beta^{-}}{\rightarrow} D_{2} \stackrel{\alpha}{\rightarrow} D_{3} \stackrel{\gamma}{\rightarrow} D_{4}$ માં $D$ નો પરમાણુ દળાંક $182$ અને પરમાણુ ક્રમાંક $74$ છે. $D_{4}$ નો પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે ......... હશે.
$174$ અને $71$
$174$ અને $69$
$172$ અને $69$
$172$ અને $71$
નીચેનામાંથી કયાં ઉત્સર્જન દરમિયાન ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટ્રોન અને ઇલેકટ્રોનમાં થાય છે?
નીચે આપેલી રેડિયોએક્ટિવ ક્ષય પ્રક્રિયામાં કેટલા $ \alpha $ અને $ \beta $ કણોનું ઉત્સર્જન થાય$ ?$
$ _{90}{X^{200}}{ \to _{80}}{Y^{168}} $
ન્યુક્લિયર પ્રક્રિયા : $X(n,\,\alpha ){\,_3}L{i^7}$ માં $X$ શું હોય?
$ _7{N^{13}} $ ન્યુકિલયસનું $ _6{C^{13}} $ માં રૂપાંતર થાય,તો કયાં કણનું ઉત્સર્જન થાય?
નીચેના માથી કઈ પ્રક્રિયા ન્યુક્લિયર પ્રક્રિયા દર્શાવે છે.