રેડિયોએક્ટિવ ક્ષયમાં નીચેનામાંથી કયા કણોના ઉત્સર્જનથી મૂળ ન્યુક્લિયસનું આઈસોટોપ (સમસ્થાનિક) બની શકે છે?

  • A
    એક $\alpha$ અને એક $\beta$
  • B
    એક $\alpha$ અને બે $\beta$
  • C
    એક $\alpha$ અને ચાર $\beta$
  • D
    ચાર $\alpha$ અને એક $\beta$

Explore More

Similar Questions

એક $\alpha$-ક્ષયમાં,$\alpha$-કણની ગતિઊર્જા $48 \, MeV$ છે અને પ્રક્રિયાનું $Q$-મૂલ્ય $50 \, MeV$ છે. તો પિતૃ ન્યુક્લિયસનો દળ ક્રમાંક કેટલો હશે? (ધારો કે જનિત ન્યુક્લિયસ ધરાસ્થિતિમાં છે)

Difficult
View Solution

${}^{23}Na_{11}$ માંથી પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે. પરિણામી ન્યુક્લાઇડના પરમાણુ દળ અને પરમાણુ ક્રમાંકનો ગુણોત્તર કેટલો થાય?

${ }_{90}^{232} \text{Th}$ એ $6 \alpha$ અને $4 \beta$ કણોનું ઉત્સર્જન કરે છે અને લેડમાં રૂપાંતરિત થાય છે. લેડનો દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક $......$ છે.

આપેલ સ્ત્રોતમાંથી ગામા રેડિયેશનની તીવ્રતા $I$ છે. $36 \, mm$ સીસા (lead) માંથી પસાર થતા,તે ઘટીને $\frac{I}{8}$ થાય છે. સીસાની કેટલી જાડાઈ તીવ્રતાને $\frac{I}{2}$ સુધી ઘટાડશે......$mm$

ગેમા કિરણો કેવી રીતે ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo