આપેલ સર્કિટમાં $I_1$ અને $I_2$ શોધો.

  • A
    $0, 0$
  • B
    $5\ mA, 5\ mA$
  • C
    $5\ mA, 0$
  • D
    $0, 5\ mA$

Explore More

Similar Questions

એક કાળી ધાતુની ફોઈલને $T$ તાપમાને અને $d$ અંતરે રહેલા નાના ગોળામાંથી નીકળતા વિકિરણ દ્વારા ગરમ કરવામાં આવે છે. ફોઈલ દ્વારા પ્રાપ્ત થતો પાવર $P$ છે. જો તાપમાન અને અંતર બંને બમણા કરવામાં આવે,તો ફોઈલ દ્વારા પ્રાપ્ત થતો પાવર કેટલો થશે?

નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોનની ઊણપ ધરાવે છે?

$P$-પ્રકારના સેમિકન્ડક્ટરમાં,જર્મેનિયમમાં શેની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે?

એક નાનો દળ $m$ એક દળરહિત દોરી સાથે જોડાયેલ છે,જેનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $P$ પર નિશ્ચિત છે. આ દળ $O$ કેન્દ્ર અને અચળ કોણીય ઝડપ $\omega$ સાથે $x-y$ સમતલમાં વર્તુળાકાર ગતિ કરી રહ્યું છે. જો તંત્રનું કોણીય વેગમાન,$O$ અને $P$ ની સાપેક્ષ ગણવામાં આવે અને તેને અનુક્રમે $\vec L_o$ અને $\vec L_p$ વડે દર્શાવવામાં આવે,તો:

એક અણુ $M$ આપેલ દ્રાવકમાં $nM \rightleftharpoons (M)_n$ સમીકરણ મુજબ એસોસિએટ થાય છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે,વાન્ટ હોફ અવયવ $0.9$ અને એસોસિએટ થયેલા અણુઓનો અંશ $0.2$ જોવા મળ્યો હતો. $n$ નું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo