નીચે આપેલ સર્કિટમાં, સર્કિટના વિભાગ $AB$ માં $50 \ W$ પાવર શોષાય છે. અવરોધ '$X$' નું મૂલ્ય શોધો. ($\Omega$ માં)

  • A
    $10$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

આકૃતિમાં અવરોધકો અને બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. જો શાખા $CF$ માંથી $1\,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો શાખા $DE$ અને $BC$ માંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

આપેલ પરિપથમાં,વિદ્યુતપ્રવાહ $i_{1}$ અને $i_{2}$ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $60\,\Omega$ ના બે અવરોધો $R_1$ અને $R_2$ શ્રેણીમાં જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $120\,V$ જાળવી રાખવામાં આવે છે. જો વોલ્ટમીટરનો અવરોધ $120\,\Omega$ હોય,તો બિંદુ $C$ અને $D$ વચ્ચે જોડાયેલા વોલ્ટમીટરનું અવલોકન કેટલું હશે?

આપેલ પરિપથમાં,અવરોધ $r$ એ ચલ અવરોધ છે. જો $r = fR$ માટે,$r$ માં ઉત્પન્ન થતી ઉષ્મા મહત્તમ હોય,તો $f$ નું મૂલ્ય કેટલું હશે?

$16 \ \Omega$ ના તારને વાળીને એક ચોરસ લૂપ બનાવવામાં આવે છે. $1 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતી $9 \ V$ ની બેટરીને તેની એક બાજુ પર જોડવામાં આવે છે. જો $4 \ \mu F$ ના કેપેસિટરને તેના એક વિકર્ણ પર જોડવામાં આવે,તો કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જા $\frac{x}{2} \ \mu J$ હશે,જ્યાં $x = . . . . . . .$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo