આકૃતિમાં દર્શાવ્યા મુજબ,કેપેસિટર $C$ ની કેપેસિટન્સ $2\,\mu F$ છે. $2\,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ ............... $A$ છે.

  • A
    $9$
  • B
    $0.9$
  • C
    $\frac{1}{9}$
  • D
    $\frac{1}{0.9}$

Explore More

Similar Questions

બે અવરોધકો જેમના મૂલ્યોનો ગુણોત્તર $2 : 1$ છે,તેમને એક કોષ સાથે સમાંતર જોડવામાં આવે છે. તો વ્યય થતા પાવરનો ગુણોત્તર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ અવરોધ નેટવર્ક માટે,સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ અનંત લંબાઈના પરિપથના ટર્મિનલ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં અવરોધકો અને બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. જો શાખા $CF$ માંથી $1\,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો શાખા $DE$ અને $BC$ માંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટના અવરોધ $R_2$ માંથી વહેતો પ્રવાહ શોધો,જો અવરોધો $R_1 = 20 \ \Omega, R_2 = 30 \ \Omega$ અને $R_3 = 60 \ \Omega$ હોય અને બિંદુઓ $1, 2$ અને $3$ ના સ્થિતિમાન અનુક્રમે $V_1 = 20 \ V, V_2 = 30 \ V$ અને $V_3 = 60 \ V$ હોય. ($A$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo