આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક બ્લોક પર સમક્ષિતિજ બળ $F_1$ લગાડવામાં આવે છે,પરંતુ બ્લોક સરકતો નથી. ત્યારબાદ,જેમ જેમ ઉર્ધ્વ બળ $F_2$ નું મૂલ્ય શૂન્યથી વધારવામાં આવે છે,તેમ બ્લોક સરકવાનું શરૂ કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બ્લોક પર લાગતું લંબબળ (normal reaction) વધે છે.
  • B
    બ્લોક પર લાગતું સ્થિત ઘર્ષણ બળ વધે છે.
  • C
    સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય ઘટે છે.
  • D
    આ તમામ.

Explore More

Similar Questions

સ્થિત ઘર્ષણના મહત્તમ મૂલ્યને શું કહેવામાં આવે છે?

સ્થિત ઘર્ષણાંકનો એકમ લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \ kg$ દળનો બ્લોક સમક્ષિતિજ સપાટી પર પડેલો છે અને તેને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $F$ બળ વડે ખેંચવામાં આવે છે. જો $\mu_{s} = 0.25$ હોય,તો બ્લોક ગતિની શરૂઆત કરે તે માટે $F$ નું મૂલ્ય કેટલું હશે ($N$ માં)? [આપેલ છે: $g = 10 \ ms^{-2}$]

ઘર્ષણના મહત્તમ બળને શું કહેવામાં આવે છે?

$1 \, kg$ દળનો એક બ્લોક આડી ટેબલ પર સ્થિર છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ છે. આડી સપાટી સાથે $60^{\circ}$ ના ખૂણે ઉપરની તરફ લાગતું કેટલું બળ બ્લોકને ગતિમાં લાવવા માટે પૂરતું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo