એક સ્લિટ પર વિવર્તનના પ્રયોગમાં,જો સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ

  • A
    ફ્રેનલ અને ફ્રોનહોફર બંને વિવર્તનમાં વધે છે
  • B
    ફ્રેનલ અને ફ્રોનહોફર બંને વિવર્તનમાં ઘટે છે
  • C
    ફ્રેનલ વિવર્તનમાં વધે છે પરંતુ ફ્રોનહોફર વિવર્તનમાં ઘટે છે
  • D
    ફ્રેનલ વિવર્તનમાં ઘટે છે પરંતુ ફ્રોનહોફર વિવર્તનમાં વધે છે

Explore More

Similar Questions

એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનના કિસ્સામાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા $I_0$ છે. જો સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે,તો મધ્યસ્થ અધિકતમની નવી તીવ્રતા કેટલી હશે?

વિવર્તનમાં,બધી જ શલાકાઓ .....

એક સ્લિટ પરના વિવર્તન ભાત (diffraction pattern) માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શેના પર આધાર રાખતી નથી?

એકલ સ્લિટ વિવર્તન ભાત (single slit diffraction pattern) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(I)$ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ગૌણ અધિકતમ કરતા બમણી હોય છે.
$(II)$ મધ્યસ્થ અધિકતમથી દૂર જતાં ગૌણ અધિકતમની તીવ્રતા ઘટે છે.
$(III)$ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સ્લિટની પહોળાઈથી સ્વતંત્ર છે.
$(IV)$ મધ્યસ્થ અધિકતમની તીવ્રતા અને ગૌણ અધિકતમની તીવ્રતા સમાન હોય છે.

એક સ્લિટ વિવર્તન (single slit diffraction) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ સ્લિટની પહોળાઈ અચળ રાખીને તરંગલંબાઈમાં વધારો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(B)$ સ્લિટની પહોળાઈ અચળ રાખીને તરંગલંબાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(C)$ અચળ તરંગલંબાઈએ સ્લિટની પહોળાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(D)$ અચળ તરંગલંબાઈએ સ્લિટની પહોળાઈમાં વધારો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(E)$ અચળ સ્લિટ પહોળાઈએ તરંગલંબાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની તેજસ્વિતા વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo