એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનના કિસ્સામાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા $I_0$ છે. જો સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે,તો મધ્યસ્થ અધિકતમની નવી તીવ્રતા કેટલી હશે?

  • A
    $I_0$
  • B
    $I_0/2$
  • C
    $2I_0$
  • D
    $4I_0$

Explore More

Similar Questions

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $D$ છે. વિવર્તનની ભાતમાં,જો સ્લિટની પહોળાઈ એ મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ જેટલી હોય,તો $D=$

લાલ પ્રકાશના કિરણોનો ઉપયોગ કરીને વિવર્તન ભાત (diffraction pattern) મેળવવામાં આવે છે. જો લાલ પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે,તો:

પ્રકાશના તરંગો કરતા ધ્વનિના તરંગો માટે વિવર્તન (diffraction) વધુ સરળતાથી જોઈ શકાય છે કારણ કે ધ્વનિના તરંગો

એક સ્લિટ વિવર્તન ભાતમાં,$6000 \mathring A$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વપરાય છે. જ્યારે પડદો સ્લિટથી $50 \text{ cm}$ દૂર રાખવામાં આવે છે,ત્યારે વિવર્તન ભાતમાં પ્રથમ અને ત્રીજા ન્યૂનતમ વચ્ચેનું અંતર $3 \text{ mm}$ મળે છે. સ્લિટની પહોળાઈ . . . . . . $\times 10^{-4} \text{ m}$ છે.

રેડિયો તરંગો ઇમારતોની આસપાસ વિવર્તન (diffract) પામે છે,જ્યારે પ્રકાશના તરંગો તેમ કરતા નથી. તેનું કારણ એ છે કે રેડિયો તરંગો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo