આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$K_1$ ખુલ્લી છે. સ્થાયી અવસ્થામાં કેપેસિટર $C$ પરનો વિદ્યુતભાર $q_1$ છે. હવે કી $K_1$ બંધ કરવામાં આવે છે અને સ્થાયી અવસ્થામાં $C$ પરનો વિદ્યુતભાર $q_2$ છે. વિદ્યુતભારોનો ગુણોત્તર $q_1/q_2$ શોધો.

  • A
    $5/3$
  • B
    $3/5$
  • C
    $1$
  • D
    $2/3$

Explore More

Similar Questions

$C_1 = 1\,\mu F$ કેપેસિટર મહતમ $V_1 = 6\,kV$ વોલ્ટેજ સહન કરી શકે છે અને $C_2 = 3\,\mu F$ કેપેસિટર મહતમ $V_2 = 4\,kV$ વોલ્ટેજ સહન કરી શકે છે. જો આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે,તો આ સંયોજનને મહતમ કેટલા ($kV$ માં) વોલ્ટેજ આપી શકાય?

કેપેસિટર $C_3$ પરનો વિદ્યુતભાર શોધો. આપેલ છે કે $C_1 = C_2 = C$ અને $C_3 = C_4 = 3C$.

એક ચાર્જ થયેલ કેપેસિટરને બેટરીથી અલગ કરવામાં આવે છે અને જો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે તો . . . . . . .

$20 \mu F$ કેપેસીટન્સ ધરાવતા પાંચ સમાન કેપેસીટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $150 V$ ની બેટરી સાથે જોડવામાં આવ્યા છે. સંગ્રહિત કુલ વિદ્યુતભાર કેટલો હશે?

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo