દર્શાવેલ સર્કીટમાં $R_1$ માં થતો ઉષ્મીય પાવર વ્યય $P$ છે. તો $R_2$ માં થતો ઉષ્મીય પાવર વ્યય કેટલો છે.
$P$
$\frac{4 P}{9}$
$\frac{2 P}{3}$
$\frac{P}{9}$
નીચેનામાંથી કયો વક્ર અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્માનો પ્રવાહ સાથે સંબંધ દર્શાવે છે?
જ્યારે $4\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એેક અવરોધમાં $10\,s$ માં $H$ મૂલ્યની ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે.જો પ્રવાહ વધારીને $16\,A$ કરવામાં આવે તો અવરોધમાં $10\,s$માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા $.......\,H$ થશે.
$60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?
આપેલ પરિપથમાંથી $150\,W$ પાવર વપરાતો હોય તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલા .............. $\Omega$ હશે?
ગરમ ટંગસ્ટનના ફિલામેન્ટનો અવરોધ ઠંડા ટંગસ્ટનના ફિલામેન્ટના અવરોધ કરતાં $10$ ગણો છે.તો જ્યારે $100\, W$ અને $200\, V$ નો બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ $\Omega $ માં કેટલો હશે?