વાહકમાંથી $2\ A$ નો વિધુત પ્રવાહ પસાર કરતાં તેમાં $80\ J$ ની જેટલી ઉષ્મા $10\ seconds$ માં ઉત્પન્ન થાયછે તો વાહકનો અવરોધ ........... $\Omega$ હશે.
$0.5$
$2$
$4 $
$20 $
બલ્બને $(100\,W,200\,V)$ $160\,V$ ના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે. કેટલો પાવર ($W$ માં) વપરાશે?
$120\, V, 10\, \Omega $ ઘરાવતી બેટરી સાથે સમાંતરમાં $50\, W -100 \,V$ ના મહતમ કેટલા બલ્બ જોડવાથી તે મહતમ તીવ્રતાથી પ્રકાશિત થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6\,\Omega$ અવરોધમાં ઉત્પન્ન થતો પાવર $6\ watt$ છે. તો $4\,\Omega$ અવરોધમાં ઉત્પન્ન થતો પાવર .... હશે.
બે ઇલેક્ટ્રિક બલ્બ, $(40 \;W, 200\; V)$ અને $(100\; W, 200 \;V)$ છે. અવરોધ વચ્ચેનો સાચો સંબધ કયો છે?
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાંથી વ્યય થતો પાવર $ 30\,W$ છે. અવરોધ $R$ નું મૂલ્ય .............. $\Omega$