આપેલ પરિપથમાં,$q_2$ અને $q_3$ અનુક્રમે કેટલા હશે? (શરૂઆતમાં બધા કેપેસિટર વિદ્યુતભાર રહિત છે.)

  • A
    $q_2 = 120\, \mu C, q_3 = 240\, \mu C$
  • B
    $q_2 = 280\, \mu C, q_3 = -160\, \mu C$
  • C
    $q_2 = 120\, \mu C, q_3 = 0$
  • D
    જો $C_1$ અને $C_2$ ના મૂલ્યો જાણીતા ન હોય તો $q_2$ અને $q_3$ શોધવા અશક્ય છે.

Explore More

Similar Questions

$N$ સૂક્ષ્મ ટીપાં,જે દરેકની ત્રિજ્યા $r$ છે,તેમને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. જો આ ટીપાંઓ ભેગા મળીને એક મોટું ટીપું બનાવે,તો મોટા ટીપાંનું સ્થિતિમાન કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$K_1$ ખુલ્લી છે. સ્ટેડી સ્ટેટમાં કેપેસિટર $C$ પરનો વિદ્યુતભાર $q_1$ છે. હવે કી $K_1$ બંધ કરવામાં આવે છે અને સ્ટેડી સ્ટેટમાં $C$ પરનો વિદ્યુતભાર $q_2$ છે. વિદ્યુતભારોનો ગુણોત્તર $q_1/q_2$ શોધો.

આપેલ પરિપથમાં,કોષ આદર્શ છે,જેનું $emf$ $=$ $15$ $V$ છે. દરેક અવરોધ $3$ $\Omega$ નો છે. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત.....$V$ છે.

આકૃતિ કેપેસિટર્સ અને બેટરીની વિકર્ણ સપ્રમાણ ગોઠવણી દર્શાવે છે. સાચા વિધાનો ઓળખો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર સમાન કેપેસિટર જોડાયેલા છે. જ્યારે $A$ અને $B$ વચ્ચે $6 \, V$ ની બેટરી જોડવામાં આવે છે,ત્યારે સંગ્રહિત કુલ વિદ્યુતભાર $1.5 \, \mu C$ માલૂમ પડે છે. $C_1$ નું મૂલ્ય ........ $\mu F$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo