ઇન્ડક્ટરના કિસ્સામાં,

  • A
    વોલ્ટેજ પ્રવાહ કરતા $\frac{\pi}{2}$ જેટલો પાછળ રહે છે
  • B
    વોલ્ટેજ પ્રવાહ કરતા $\frac{\pi}{2}$ જેટલો આગળ રહે છે
  • C
    વોલ્ટેજ પ્રવાહ કરતા $\frac{\pi}{3}$ જેટલો આગળ રહે છે
  • D
    વોલ્ટેજ પ્રવાહ કરતા $\frac{\pi}{4}$ જેટલો આગળ રહે છે

Explore More

Similar Questions

$50 \, Hz$ પર ઇન્ડક્ટરનો રિએક્ટન્સ $10 \, \Omega$ છે. $200 \, Hz$ પર તેનો રિએક્ટન્સ કેટલો હશે?

કેપેસિટરનો રિએક્ટન્સ $X_{C}$ છે. જો આવૃત્તિ અને કેપેસિટન્સ બમણા કરવામાં આવે,તો નવો રિએક્ટન્સ કેટલો થશે?

એક લેમ્પને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $dc$ અને $ac$ જોડાણ માટે તમારા અવલોકનો જણાવો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે?

વિધાન : $AC$ સર્કિટમાં શુદ્ધ કેપેસિટર સાથે કોઈ પાવર વ્યય થતો નથી.
કારણ : આ સર્કિટમાં કોઈ પ્રવાહ વહેતો નથી.

સમાંતર પ્લેટ કેપેસિટરમાં વહન પ્રવાહનું $rms$ મૂલ્ય $6.9\,\mu A$ છે. જો આ કેપેસિટરને $600\,rad/s$ ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\,V$ ના $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે,તો તેની કેપેસિટન્સ (કેપેસિટી) $....\,pF$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo