હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલમાં,કેન્દ્રગામી બળ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના કુલંબ આકર્ષણ દ્વારા પૂરું પાડવામાં આવે છે. જો ${a_0}$ એ ગ્રાઉન્ડ સ્ટેટ કક્ષાની ત્રિજ્યા હોય,$m$ એ દળ હોય,$e$ એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હોય અને ${\varepsilon _0}$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી હોય,તો ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે?

  • A
    $0$
  • B
    $\frac{e}{{\sqrt { {\varepsilon _0}{a_0}m} }}$
  • C
    $\frac{e}{{\sqrt {4\pi {\varepsilon _0}{a_0}m} }}$
  • D
    $\frac{{\sqrt {4\pi {\varepsilon _0}{a_0}m} }}{e}$

Explore More

Similar Questions

બોહરના મોડેલની પ્રથમ કક્ષામાં ઈલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગ લંબાઈ . . . . . . .

$He^{+}$ ની $3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ અને હાઇડ્રોજન પરમાણુની $3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં તેની ધરા અવસ્થામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં જાય છે,ત્યારે તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ

જો પ્રોટોનનું મર્યાદિત દળ ધ્યાનમાં લેવામાં આવે,તો હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જામાં થતો સુધારો આશરે કેટલો હશે ($\%$ માં)? (પ્રોટોનનું દળ $= 1.60 \times 10^{-27} \, kg$ અને ઇલેક્ટ્રોનનું દળ $= 9.10 \times 10^{-31} \, kg$ લો)

વિધાન : બોહરે એવી ધારણા કરવી પડી હતી કે ન્યુક્લિયસની આસપાસ સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જિત કરતા નથી.
કારણ : ક્લાસિકલ ફિઝિક્સ મુજબ તમામ ગતિશીલ ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જિત કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo