આલ્કેન $CH_3-CH_2-C(CH_3)_2-CH_2-CH(CH_3)_2$ માં,$1^{\circ}$,$2^{\circ}$,અને $3^{\circ}$ કાર્બન પરમાણુઓને ઓળખો અને તે દરેક સાથે જોડાયેલા $H$ પરમાણુઓની સંખ્યા જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1^{\circ}$ કાર્બન પરમાણુઓ તે છે જે ફક્ત એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે. આપેલ બંધારણમાં પાંચ $1^{\circ}$ કાર્બન પરમાણુઓ છે,જે કુલ $15 \ H$ પરમાણુઓ સાથે જોડાયેલા છે.
$2^{\circ}$ કાર્બન પરમાણુઓ તે છે જે બે કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે. આપેલ બંધારણમાં બે $2^{\circ}$ કાર્બન પરમાણુઓ છે,જે કુલ $4 \ H$ પરમાણુઓ સાથે જોડાયેલા છે.
$3^{\circ}$ કાર્બન પરમાણુઓ તે છે જે ત્રણ કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે. આપેલ બંધારણમાં એક $3^{\circ}$ કાર્બન પરમાણુ છે,જે $1 \ H$ પરમાણુ સાથે જોડાયેલ છે.

Explore More

Similar Questions

પેટ્રોલિયમમાં કાર્બન પરમાણુઓની કઈ શ્રેણી કેરોસીન તેલને અનુરૂપ છે?

ઓછા કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન બનાવવાની સૌથી મહત્વની પદ્ધતિ કઈ છે?

નીચેનામાંથી કોનામાં નોકિંગ (knocking) ગુણધર્મ સૌથી વધુ છે?

મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઈથેનનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવો?

Difficult
View Solution

જ્યારે $2$-મિથાઈલપેન્ટેન $Cl_2 / hv$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી મોનોક્લોરિનેટેડ નીપજોની કુલ સંખ્યા શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo