અન્ય વાહકોની ગેરહાજરીમાં,પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા:

  • A
    વાહક પરના વિદ્યુતભાર અને તેના પૃષ્ઠફળના સમપ્રમાણમાં હોય છે
  • B
    વિદ્યુતભારના વ્યસ્ત પ્રમાણમાં અને પૃષ્ઠફળના સમપ્રમાણમાં હોય છે
  • C
    વિદ્યુતભારના સમપ્રમાણમાં અને પૃષ્ઠફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
  • D
    વિદ્યુતભાર અને પૃષ્ઠફળ બંનેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે

Explore More

Similar Questions

રીંગના એક ભાગના ઉપરના અર્ધભાગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે અને નીચેના અર્ધભાગ પર $-\lambda$ છે. રીંગના કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્રની દિશા કઈ છે?

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં વિદ્યુતભારનું વિતરણ કદ વિદ્યુતભાર ઘનતા $\rho (r) = \frac{A}{r^2} e^{-2r/a}$ મુજબ થયેલું છે,જ્યાં $A$ અને $a$ અચળાંકો છે. જો $Q$ એ આ વિદ્યુતભાર વિતરણનો કુલ વિદ્યુતભાર હોય,તો ત્રિજ્યા $R$ કેટલી થાય?

$r_1$ આંતરિક ત્રિજ્યા અને $r_2$ બાહ્ય ત્રિજ્યા ધરાવતા એક ગોલીય વાહક કવચ પર કુલ વિદ્યુતભાર $Q$ છે. કવચના કેન્દ્ર પર $-q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કવચની આંતરિક અને બાહ્ય સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શોધો.

$R_1$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો અને કદ વિદ્યુતભાર ઘનતા $\rho = \frac{\rho_0}{r}$ છે, જે $R_2$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળા દ્વારા ઘેરાયેલો છે, જેની સપાટી પર ઋણ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે, જેથી તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય. $\rho_0$ એ ધન અચળાંક છે અને $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર છે. ગુણોત્તર $R_2/R_1$ શું હશે?

Difficult
View Solution

$25 \ cm$ ત્રિજ્યા ધરાવતા ગોળીય કવચ પર કેટલી વિદ્યુતભાર મૂકવો જોઈએ જેથી તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\frac{3}{\pi} \ \mu C/m^2$ થાય ($\mu C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo