આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં,$ABC$ એક અર્ધવર્તુળ છે. પ્રક્રિયા $ABC$ માં થયેલ કાર્ય કેટલું છે?

  • A
    શૂન્ય
  • B
    $\frac{\pi}{2} \text{ atm-L}$
  • C
    $-\frac{\pi}{2} \text{ atm-L}$
  • D
    $4 \text{ atm-L}$

Explore More

Similar Questions

બાજુની આકૃતિ એક આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે ચક્રીય પ્રક્રિયા દરમિયાન $P-V$ આલેખ દર્શાવે છે. $AB$ સમતાપી પ્રક્રિયા અને $CA$ સમકદ પ્રક્રિયા દર્શાવે છે. નીચેની આકૃતિઓમાં દર્શાવેલ કયો આલેખ આ ચક્રીય પ્રક્રિયાનો $P-T$ આલેખ દર્શાવે છે?

એક મોલ આદર્શ દ્વિપરમાણ્વીય વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ થી $B$ માર્ગ પર સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ છે.

નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C$ અને $D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. સાચો વિકલ્પ પસંદ કરો.

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયામાં થયેલું કાર્ય ........... છે.

$TP$ આલેખ પર,બે મોલ આદર્શ વાયુ $AB$ અને $CD$ પ્રક્રિયાઓ કરે છે. જો $AB$ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય $CD$ પ્રક્રિયામાં થયેલ કાર્ય કરતાં બમણું હોય,તો $T_1/T_2$ નું મૂલ્ય શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo