આમલી $(Tamarind)$ માં પિચ્છાકાર પર્ણ કેવું હોય છે?

  • A
    ત્રિ-પિચ્છાકાર $(Tripinnate)$
  • B
    દ્વિ-પિચ્છાકાર $(Bipinnate)$
  • C
    સમ-પિચ્છાકાર $(Paripinnate)$
  • D
    વિષમ-પિચ્છાકાર $(Imparipinnate)$

Explore More

Similar Questions

પર્ણતલ (Pulvinus) એટલે શું?

નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?
રાઈ,ઘઉં,વડ,ડાંગર,બાજરી,મકાઈ

$Axillary \text{ bud}$ અને $stipules$ શેમાં ગેરહાજર હોય છે?

$Nymphaea$ જેવી વનસ્પતિઓ,જે જોડાયેલ ઉભરી આવતી જલજ વનસ્પતિ છે,તેમાં વાયુરંધ્રો ક્યાં જોવા મળે છે?

જાળીદાર શિરાવિન્યાસ એ દ્વિદળી વનસ્પતિઓનું લક્ષણ છે,પરંતુ કેટલીક એકદળી વનસ્પતિઓ પણ આ પ્રકારનો શિરાવિન્યાસ દર્શાવે છે,જેમ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo